ટી રાજા- તેલંગાણાના CM, રાહુલ જે કહે તે બોલે છે: રેવંતે કહ્યું હતું- મોદી જન્મથી OBC નથી; ભાજપે કહ્યું- મોઢ ઘાંચી 1994થી ઓબીસી છે
હૈદરાબાદ1 કલાક પેહલાકૉપી લિંકભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે શનિવારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના પીએમ મોદીની જાતિ પરના નિવેદનની ટીકા કરી ...