રેખા ગુપ્તા પહેલીવાર ધારાસભ્ય બન્યા, હવે દિલ્હીના CM: RSSએ નામનો પ્રસ્તાવ મૂક્યો, હાઈકમાન્ડે મંજૂરી આપી; મહિલા મુખ્યમંત્રી પસંદ કરવાના 3 કારણો
નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકરેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.50 વર્ષીય રેખા ગુપ્તા જિંદાલ દિલ્હીના નવમા મુખ્યમંત્રી બનશે. ...