Tag: Bollywood News

મમ્મી પરાઠા બનાવીને આપતી અને વરુણ 5 રૂપિયામાં વેચતો!: સંઘર્ષના દિવસો વિશે વાત કરતા કહ્યું, ‘ફિલ્મના સેટ પર મને કલરના ડબ્બામાં જમવાનું આપ્યું હતું’

1 કલાક પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્રકૉપી લિંકએક્ટર વરુણ શર્માએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં તે ફિલ્મ 'ધ ગારફિલ્ડ'ને ...

57 વર્ષેય માધુરી લાગે છે રૂપ-રૂપનો અંબાર: 5 ફિલ્મ ફ્લોપ થતાં લોકોએ કહ્યું, ‘આ એક્ટ્રેસ ન બની શકે’, આજે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ

18 કલાક પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંકહિન્દી સિનેમામાં ધક ધક ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત આજે 57 વર્ષની થઈ ગઈ ...

ઈરફાનના પુત્ર બાબિલે મુવ ઓન કરવાનો ઉલ્લેખ કર્યો: મિસ્ટ્રી ગર્લના ફોટા સાથે ઈમોશનલ પોસ્ટ શેર કરી અને કહ્યું, ‘તને યાદ કરીને મને સારું લાગે છે’

24 મિનિટ પેહલાકૉપી લિંકઈરફાન ખાનનો દીકરો બાબિલ ખાન સોશિયલ મીડિયા પર દરરોજ અજીબોગરીબ પોસ્ટ કરી રહ્યો છે. અવારનવાર પોતાના પિતા ...

કાર્તિક આર્યન મેટ્રોની મુસાફરી કરતો જોવા મળ્યો: ચાહકોએ અભિનેતા સાથે સેલ્ફી લીધી, ટૂંક સમયમાં ‘ચંદુ ચેમ્પિયન’નું પ્રમોશન શરૂ કરશે

40 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેતા કાર્તિક આર્યન મંગળવારે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર ફેન્સે તેને ઘેરી લીધો ...

સલમાનના ઘર પર ફાયરિંગ કરનારાઓ પર MCOCA લાગુ: આ કાર્યવાહી લોરેન્સ અને અનમોલ સામે પણ કરવામાં આવી; આ કાયદા હેઠળ ઓછામાં સજા 5 વર્ષની

મુંબઈઅમુક પળો પેહલાકૉપી લિંકસલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં આરોપીઓ સામે મકોકાની કલમો લગાવવામાં આવી છે. આ સિવાય મુખ્ય કાવતરાખોર અનમોલ ...

આરોપીઓ સલમાનને મારવા નહીં પરંતુ ડરાવવા માગતા હતા: સલમાનનું નિવેદન પણ નોંધવામાં આવશે, 4 લાખની સોપારી લીધી હતી : પોલીસ

47 મિનિટ પેહલાકૉપી લિંકસલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ...

સલમાનના ઘરે થયેલા ફાયરિંગમાં રોહિત ગોદારા ગેંગનું નામ સામે આવ્યું: સીસીટીવી કેમેરામાં કેદ થયો શૂટર, કાલુ કુખ્યાત ગેંગસ્ટર રોહિતનો ખાસ શૂટર છે

27 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈના બાંદ્રા વેસ્ટમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રવિવારે સવારે થયેલા ફાયરિંગના મામલામાં પોલીસને હવે ફાયરિંગ કરનાર અને ...

11 વર્ષની ઉંમરે દિલજીતને તેના માતા-પિતાએ કર્યો હતો દૂર: બોલ્યો, ‘મને પૂછ્યા વગર મારા મામાના ઘરે મોકલી દેવામાં આવ્યો, પરિણામે આજે અમારી વચ્ચે અંતર’

47 મિનિટ પેહલાકૉપી લિંકજ્યારે ગાયક-અભિનેતા દિલજીત દોસાંજ 11 વર્ષના હતા, ત્યારે તેમને લુધિયાણામાં તેમના મામાના ઘરે મોકલવામાં આવ્યા હતા. દિલજીત ...

નવ્યાને એક્ટિંગમાં નહીં પરંતુ બિઝનેસ, ખેતી અને સોશિયલ વર્કમાં રસ: બોલી, ‘ફિલ્મોમાં બિલકુલ રસ નથી, મહિલાઓ માટે અવાજ ઉઠાવવો જ મારું સૌથી મોટું લક્ષ્ય’

મુંબઈ8 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકબિગ બીની દોહિત્રી નવ્યા નવેલી નંદાને ફિલ્મોમાં કોઈ જ રસ નથી. નવ્યાએ કહ્યું કે 'તેને ...

કરન જોહરે ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી: કોઈનું નામ લીધા વિના તેણે કહ્યું, ‘ગમે તેટલા ફિલર્સ લગાવો, ફિતરત નથી બદલાતી’

9 કલાક પેહલાકૉપી લિંકકરન જોહરે હાલમાં જ એક ભેદી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે કોઈનું નામ લીધા વગર ...

Page 1 of 5 1 2 5

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?