‘સ્ત્રી 2’ ફેમ કોરિયોગ્રાફર જાની સામે જાતીય સતામણીનો કેસ: 21 વર્ષની યુવતીએ FIR નોંધાવી, કહ્યું- ક્યારેક સેટ પર તો ક્યારેક ઘરમાં ગેરવર્તન કર્યું
17 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથના પ્રખ્યાત કોરિયોગ્રાફર શેખ જાની બાશા ઉર્ફે જાની માસ્ટર પર 21 વર્ષની યુવતીના યૌન શોષણનો આરોપ લાગ્યો ...