ગુજરાતી મૂળની ઝીલ આહીરની આર્ટેશિયા સિટી કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત: સાડીમાં શપથ લીધા, જવલંત વિજય મેળવનારી પ્રથમ સાઉથ એશિયન, માતા-પિતા સુરતના વતની – NRG News
ગુજરાતી મૂળની યુવતી ઝીલ આહીરની અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના આર્ટેશિયા સિટી કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત થઇ છે. આ ચૂંટણીમાં તેને ભારતીય ...