નિજ્જર હત્યા કેસમાં કોઈને જામીન નથી આપ્યા: કેનેડિયન મીડિયાનો દાવો- તમામ આરોપીઓ કસ્ટડીમાં, 12 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થશે, ભારતીય મીડિયાના અહેવાલ ખોટા
જલંધર38 મિનિટ પેહલાકૉપી લિંક2023માં કેનેડામાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા ચાર ભારતીય આરોપીઓને જામીન મળવાની વાત ખોટી ...