‘ખોટી વાર્તાઓ સામે આવી, રિયાએ ચૂપચાપ બધું સહન કર્યું’: CBIના ક્લોઝર રિપોર્ટ બાદ એક્ટ્રેસના વકીલે કહ્યું-સુશાંત કેસ મામલે આખો પરિવાર ભોગ બન્યો
મુંબઈ3 કલાક પેહલાકૉપી લિંકસુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં CBIએ 4 વર્ષ 6 મહિના અને 15 દિવસ પછી અંતિમ ક્લોઝર રિપોર્ટ ...