Tag: CBI

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને મોકલનારા ચાર આરોપીની ધરપકડ: ₹1 લાખ પગારની લાલચ આપી છેતરપિંડીથી યુદ્ધમાં મોકલ્યા; CBIએ કહ્યું- 180 ભારતીયોને પરત લાવવાના પ્રયાસો

મોસ્કો/નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકરશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને છેતરપિંડીથી મોકલવાના કેસમાં CBIએ 4 લોકોની ધરપકડ કરી છે. આમાંથી ત્રણ લોકો ભારતના ...

TMCનો દાવો- સંદેશખાલીના ષડયંત્ર પાછળ સુવેન્દુ અધિકારી: ભાજપના નેતાએ કબૂલ્યું- બળાત્કારના આરોપો લગાવવા માટે મહિલાઓને ઉશ્કેરવામાં આવી

કોલકાતા20 મિનિટ પેહલાકૉપી લિંકCM મમતા બેનર્જીએ નાદિયા જિલ્લાના ચકદહમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે સંદેશખાલીની આખી ઘટના પૂર્વ આયોજિત હતી. ...

દિલ્હીની શાળાઓમાં બોમ્બના નકલી ઈ-મેલનો મામલો: પોલીસે ઇન્ટરપોલ દ્વારા રશિયન મેઇલિંગ કંપની Mail.ru નો સંપર્ક કરાયો; CBIને પણ લેટર લખ્યો

નવી દિલ્હી7 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી પોલીસે દિલ્હી-એનસીઆરની 200થી વધુ શાળાઓને બોમ્બની ધમકીના ઈ-મેઈલ મળવાના સંબંધમાં રશિયન મેઈલિંગ સર્વિસ કંપની Mail.ruનો ...

સંદેશખાલી કેસ CBIને સોંપવા અંગે જુલાઈમાં સુનાવણી: સુપ્રીમ કોર્ટે કહ્યું- કેટલાક લોકોના અંગત હિતોની રક્ષા માટે રાજ્ય સરકારે અરજી કેમ કરી?

નવી દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંકસંદેશખાલીમાં શાહજહાં શેખ સામે મહિલાઓ સતત વિરોધ કરી રહી છે. તેની શરૂઆત 8 ફેબ્રુઆરીએ થઈ હતી.કોલકાતા ...

સંદેશખાલીમાં NSG કમાન્ડો સાથે CBIનું સર્ચ: વિદેશી પિસ્તોલ સહિત હથિયારો, બોમ્બ, દારૂગોળો જપ્ત; 5 જાન્યુઆરીએ EDની ટીમ પર હુમલો થયો હતો

કોલકાતા32 મિનિટ પેહલાકૉપી લિંકસેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે, 26 એપ્રિલે સંદેશખાલીમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ ...

સંદેશખાલી કેસમાં CBIએ પહેલી FIR નોંધી: આમાં 5 મુખ્ય આરોપી; એજન્સી જમીન હડપ અને યૌન શોષણ કેસની તપાસ કરી રહી છે

કોલકાતા26 મિનિટ પેહલાકૉપી લિંકકલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જમીન હડપ અને મહિલાઓ વિરુદ્ધ ...

મહુઆ મોઇત્રા સામે મની લોન્ડરિંગનો કેસ: CBIની FIRના આધારે EDની કાર્યવાહી; કેશ ફોર ક્વેરી કેસમાં સાંસદપદ ગુમાવ્યું હતું

નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકEDએ મંગળવારે (2 એપ્રિલ) TMC નેતા મહુઆ મોઇત્રા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. કેશ ફોર ...

સંદેશખાલીમાં શાહજહાં શેખના ઠેકાણા પર EDના દરોડા: જમીન પચાવી પાડવાના કેસમાં સર્ચ; ટીમની સુરક્ષા માટે સાથે સેન્ટ્રલ ફોર્સના જવાનો હાજર

કોલકાતા6 મિનિટ પેહલાકૉપી લિંકદરોડા પાડવા ગયેલા અધિકારીઓની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનો પણ હાજર છે.ગુરુવારે (14 માર્ચ) ના ...

શેખ શાહજહાંની આજથી પૂછપરછ શરૂ કરશે CBI: બંગાળ પોલીસે કલકત્તા હાઈકોર્ટના બીજા આદેશ બાદ ગઈકાલે કસ્ટડી સોંપી હતી

કોલકાતા3 કલાક પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ED ટીમ પર હુમલાના આરોપી શેખ શાહજહાંની સીબીઆઈને બુધવારે કસ્ટડી મળી છે. કલકત્તા હાઈકોર્ટના ...

SCમાં મમતા સરકારની અરજી પર તાત્કાલિક સુનાવણી નહીં: શાહજહાં કેસમાં CBI તપાસ રોકવા માગ કરી હતી; કોર્ટે કહ્યું- CJI નિર્ણય લેશે

દિલ્હી/કોલકાતા13 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે બુધવારે બંગાળ સરકારની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. બંગાળ સરકાર ED ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?