ફ્લાઇટમાં બોમ્બની ધમકી મામલે કેન્દ્રની એડવાઈઝરી: કહ્યું- ખોટી માહિતી રોકવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની; હવે 33 ફ્લાઇટને ધમકીઓ મળી
નવી દિલ્હી1 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન એરલાઈન્સની 33 ફ્લાઈટમાં શનિવારે ફરી બોમ્બની ધમકીઓ મળી હતી. આ રીતે 13 દિવસમાં 300થી વધુ ...