ભારતે મસાલા પર પ્રતિબંધ અંગે સિંગાપોર-હોંગકોંગ પાસેથી વિગતો માગી: બંને દેશોએ એવરેસ્ટ અને MDHના 4 મસાલા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેનાથી કેન્સરનું જોખમ
નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકMDH અને એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધના મામલે ભારતે સિંગાપોર અને હોંગકોંગના ખાદ્ય નિયમનકારો પાસેથી વિગતો માગી ...