ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટની CM સાથે મુલાકાત: રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે વિચાર-પરામર્શ કર્યા – Ahmedabad News
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુત ક્રિસ જેન્કીન્સ OBEએ ગાંધીનગરમાં લીધી હતી. CM સાથેની આ શુભેચ્છા ...