Tag: Congress President Mallikarjun Kharge

ખડગેએ મોદીને પત્ર લખીને સમય માગ્યો: કહ્યું- હું તમને ન્યાયપત્ર સમજાવવા માગુ છું, જેથી તમે પીએમ તરીકે ખોટું નિવેદન ન આપો

નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે પીએમ મોદીને પત્ર લખીને કોંગ્રેસના ન્યાયપત્રનો ખુલાસો કરવા માટે સમય માગ્યો ...

ખડગેએ મેનિફેસ્ટો સમજાવા માટે મોદી પાસે સમય માગ્યો: PMએ કહ્યું હતું- કોંગ્રેસ લોકોની આવક વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચશે; કોંગ્રેસની ECને ફરિયાદ

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકકોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો સમય માગ્યો છે. તેમણે કહ્યું, 'પીએમ અમારા ...

‘મોદીના રાજકીય પૂર્વજો મુસ્લિમ લીગના સમર્થક’: ખડગેએ કહ્યું- ભાજપનો ગ્રાફ નીચે આવી રહ્યો છે, તેથી RSSને તેના મિત્ર મુસ્લિમ લીગની યાદ આવે છે

નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકખડગેએ લખ્યું- કોંગ્રેસના ન્યાય પત્રમાં ભારતના 140 કરોડ લોકોની આશાઓ અને આકાંક્ષાઓની છાપ છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ...

નિરુપમના ઘરની બહાર ‘થેન્ક યુ AICC’નું પોસ્ટર: યુથ કોંગ્રેસે સંજયને સસ્પેન્ડ કરવા બદલ આભાર માન્યો; નિરુપમનો દાવો મને નથી કાઢ્યો, હું જાતે જ નીકળ્યો

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકમુંબઈ યુથ કોંગ્રેસે સંજય નિરુપમના ઘરની સામે 'થેન્ક યુ AICC'નું બોર્ડ લગાવ્યું છે. જેમાં લખ્યું છે કે ...

સંજય નિરુપમે કહ્યું- કોંગ્રેસમાં 5 પાવર સેન્ટર: કાર્યકર્તાઓ વૈચારિક સંઘર્ષથી નિરાશ, કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જેણે રામની પ્રાણપ્રતિષ્ઠાને નકારી

મુંબઈ37 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ સાંસદ સંજય નિરુપમે 4 એપ્રિલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ...

ખડગેએ કહ્યું- મોદી ભગવાનની જેમ દર્શન આપે છે: તેઓ મણિપુર ન ગયા, પરંતુ રામમંદિર અને બીચ પર જઈને ફોટો સેશન કરાવે છે

નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ-અધ્યક્ષ મલિકાર્જુન ખડગેએ PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને સવાલો ઉઠાવ્યા છે.કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 6 જાન્યુઆરીએ પ્રેસ-કોન્ફરન્સ ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?