પુજારાએ સસેક્સને કાઉન્ટીમાં જીત અપાવી: પ્રથમ દાવમાં 85 રન અને બીજા દાવમાં અણનમ 44 રન બનાવ્યા; સસેક્સ 4 વિકેટે જીત્યું
4 કલાક પેહલાકૉપી લિંકટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-2 ટુર્નામેન્ટમાં 86 અને 44 રનની ઇનિંગ્સ રમીને પોતાની ટીમને જીત ...