અબુધાબીથી પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને 1 કિલો સોનું લાવ્યો: જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવક પકડાયો, હોસ્પિટલ લઈ જઈ ડોક્ટરોએ ઓપરેશન કરી 90 લાખનું સોનું કાઢ્યું
જયપુર15 મિનિટ પેહલાકૉપી લિંકદાણચોરો અલગ-અલગ આકારમાં છુપાવીને સોનું લાવે છે. તેના પર ઘણી વખત સફેદ રંગ પણ લગાવવામાં આવે છે. ...