સાયબર ફ્રોડ રેકેટના છ આરોપી 19 ફેબ. સુધી રિમાન્ડ પર: ઠગાઈના પૈસા ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી સિંગાપુર મોકલવાની યોજનાનો ખુલાસો – Surat News
સુરત સાયબર ક્રાઈમ સેલ અને ઝોન-2 લોકલ ક્રાઈમ બ્રાંચે ચાઇનિઝ સાયબર ગેંગ સાથે મળીને કરોડો રૂપિયા સિંગાપોર મોકલનાર ગેંગનો પર્દાફાશ ...