લિકર પોલિસી કેસ, દિલ્હી હાઈકોર્ટે જલ્દી સુનાવણીનો ઇનકાર કર્યો: કેજરીવાલને કહ્યું- અમારી પાસે ઘણા કેસ છે, 20 ડિસેમ્બરે જ સુનાવણી થશે
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટે શુક્રવારે દારૂ નીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલના કેસની વહેલી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ...