માસિક 300 યુનિટ વીજળી મફત આપવા માગ: છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા આવેદન – Chhota Udaipur News
છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ છોટા ઉદેપુર સેવા સદન ખાતે ડે.કલેક્ટરને આવેદનપત્ર આપી વીજ કંપની દ્વારા સ્માર્ટ ...