ધનતેરસના દિવસે સોનામાં રોકાણ કરવું શુભ: આવતા વર્ષ સુધીમાં સોનું ₹87 હજાર સુધી પહોંચી શકે છે, તમે 1 રૂપિયાથી પણ તેમાં રોકાણ કરી શકો છો
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકઆજે 29મી ઓક્ટોબરે ધનતેરસ છે. આ દિવસે સોનામાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. હાલમાં સોનું ...