હૈદરાબાદમાં મોમોઝ ખાવાથી મહિલાનું મોત: 20 લોકોને ફૂડ પોઇઝનિંગ; વેન્ડર્સ પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ નહોતું, પોલીસે ફરિયાદ નોંધી
હૈદરાબાદ35 મિનિટ પેહલાકૉપી લિંકહૈદરાબાદની રહેવાસી 33 વર્ષીય રેશમા બેગમ સિંગલ મધર હતી. હવે તેના પરિવારમાં માત્ર 2 બાળકો છે.હૈદરાબાદમાં એક ...