અમદાવાદ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતમાં મે મહિનામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં ચાર દિવસ 42 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું. આગામી દિવસોમાં પણ હજી કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા છે ત્યારે તાપમાન વધવાને કારણે મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ મળ્યું છે પરંતુ, 40 ડિગ્રીથી વધારે ગરમી હોવાના પગલે અમદાવાદમાં ગરમીના કારણે પેટમાં દુખાવો, ઝાડા ઉલટી, માથું દુખવું, ચક્કર આવા ભારે તાવ આવવા જેવી બીમારીના કેસોમાં વધારો થયો છે.
OPDમાં 10,661 કેસ નોંધાયા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં