દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ: રાજકોટ શહેર, 3 તાલુકામાં 16 થી 22 જાન્યુઆરી કેમ્પ, અત્યાર સુધીમાં 8 તાલુકાના કેમ્પમાં 2197 દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ લાભો મળ્યા – Rajkot News
દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભ મળી રહે તેવા ઉમદા ઉદેશ્યથી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ ...