વિદેશમાં ભણવા માટે ભારતીયોના 5 ફેવરિટ દેશ કયા?: ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝાની અફવા અને સત્ય; 3 કારણે કાંગારુ ફેવરિટ, બધા દેશોમાં ભણવાનો કેટલો ખર્ચ અને કેટલા કમાઈ શકો?
હમણાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર ચાલી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયાએ ગુજરાત સહિત ભારતના 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા ...