રાજકોટ-મોરબીના 2.25 લાખ ખેડૂતોને દિવાળી ભેટ: RDC બેંક ખેડૂતોને 50 હજાર સુધી O% વ્યાજે લોન આપશે, જયેશ રાદડિયાએ કહ્યું- એકપણ પ્રકારની ગેરંટી આપવાની નથી – Rajkot News
સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ છે. ત્યારે હરહંમેશ ખેડૂતોની સાથે ઉભી રહેતી રાજકોટ ...