મમતા બેનર્જી ફરી પડ્યાં, હેલિકોપ્ટરમાં ચઢતી વખતે જ લથડિયું ખાધું: દુર્ગાપુરમાં ચૂંટણીપ્રચારમાં ગયાં હતાં, ગયા મહિને ઘરમાં પડી જવાથી કપાળ પર ઈજા થઈ હતી
દુર્ગાપુર16 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી શનિવારે (27 એપ્રિલ)ના રોજ હેલિકોપ્ટરમાં ચઢતી વખતે જ લથડિયું ખાઈને પડી ગયા ...