પાકિસ્તાની કંપનીએ ભાજપને કરોડોનું દાન આપ્યું!: લોકોએ કહ્યું- પુલવામા હુમલા બાદ હબ પાવર કંપનીએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા, જાણો સત્ય
5 મિનિટ પેહલાકૉપી લિંકચૂંટણીપંચે ગુરુવારે (14 માર્ચ) પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યો હતો. વેબસાઇટ પર 763 પેજની ...