SBIએ આજે ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો આપવી પડશે: સુપ્રીમ કોર્ટે 18 માર્ચે કહ્યું હતું – SBIના ચેરમેન એફિડેવિટ આપીને જણાવે કે કોઈ માહિતી છુપાવી નથી
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે સોમવારે (18 માર્ચ) SBIને 21 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી પૂરી પાડવા ...