પાકિસ્તાની એક્ટરની બોલિવૂડમાં વાપસી પર વિવાદ: ફવાદ ખાનની ફિલ્મ સામે MNSનો વિરોધ, ‘અબીર ગુલાલ’ મહારાષ્ટ્રમાં રિલીઝ ન કરવાની ધમકી
10 મિનિટ પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકપાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન છેલ્લે 2016માં કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' અને 'કપૂર ...