પોલીસે મહિલાનો જીવ બચાવ્યો: આર્થિક સંકળામણ અને ઘરકંકાથી કંટાળી મહિલા સાબરમતી નદીમાં આપઘાત કરવા પહોંચી ગઈ હતી – Ahmedabad News
સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યાનું પ્રયાસ કરનાર મહિલાને પોલીસ દ્વારા બચાવી લેવામાં આવી છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા ...