અનીસ બઝમીએ સલમાન માટે કહી આ વાત: બોલ્યો, ‘તેમણે મારા પુત્રની ડિમાન્ડ કરી, અડધી રાત્રે શોએબ અખ્તર અને યુવરાજ સિંહ સાથે કરાવી મુલાકાત’
34 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ 'નો એન્ટ્રી'ના દિગ્દર્શક અનીસ બઝમીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાન સાથે સંબંધિત એક ઘટના કહી હતી. ...