ગોધરામાં ₹36.36 લાખનો અનાજનો જથ્થો જપ્ત: બે ગોડાઉનમાંથી 1689 કટ્ટા અનાજ મળ્યું, બિનહિસાબી સંગ્રહ બદલ કાર્યવાહી શરૂ – panchmahal (Godhra) News
પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા બે ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન નીલમ ...