FTX સહ-સ્થાપક સેમ બેંકમેન-ફ્રાઈડને 25 વર્ષની સજા: 8 બિલિયન ડોલરથી વધુની ક્રિપ્ટો છેતરપિંડીનો આરોપ હતો, નવેમ્બર-2023માં દોષી ઠેરવવામાં આવ્યો હતો
મેનહટન42 મિનિટ પેહલાકૉપી લિંકનાદાર ક્રિપ્ટો એક્સચેન્જ ફર્મ FTX ના સહ-સ્થાપક સેમ બેંકમેન-ફ્રાઈડને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સેમ ...