ગૌતમ ગંભીર ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે ભારત પરત ફરશે: બીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ મેચમાં નહીં હોય, 6 ડિસેમ્બર પહેલાં એડિલેડ પરત ફરશે
પર્થ27 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે સ્વદેશ પરત ફરી રહ્યા છે. કેનબેરામાં 30 નવેમ્બરથી ...