જયપુરમાં જન્મેલી બ્રિટિશ એક્ટ્રેસ ગિબ્સનની મર્ડર મિસ્ટ્રી: જહાજ પરથી એટલાન્ટિક મહાસાગરમાં લાશ ફેંકી દીધી, હત્યારાએ કહ્યું- સેક્સ કરતી વખતે મૃત્યુ પામી તો ડરી ગયો
12 મિનિટ પેહલાકૉપી લિંક1947ની વાત છે21 વર્ષીય બ્રિટિશ અભિનેત્રી ગે ગિબ્સન, કેપ ટાઉનથી યુનાઇટેડ કિંગડમ માટે જહાજમાં એટલાન્ટિક મહાસાગરને પાર ...