આ અઠવાડિયે સોનું 1,003 મોંઘુ થઈને 86,059 પર પહોંચ્યું: ચાંદીના ભાવમાં 3,244નો વધારો થયો; 1 જાન્યુઆરીથી સોનું 9,897 રૂપિયા મોંઘુ થયું
મુંબઈ3 મિનિટ પેહલાકૉપી લિંકઆ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, ગયા ...