ખાનગી હોસ્પિટલો સરકારી સેવા કરી શકે છે બંધ: PMJAYના છેલ્લા 2 વર્ષથી નથી મળ્યા પૈસા, હોસ્પિટલ એસોસિએશને બાકી નાણાં ચુકવવા કરી માગ – Ahmedabad News
24 મિનિટ પેહલાકૉપી લિંકપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની ખાનગી હોસ્પિટલના બિલોની ચુકવણી ન થતાં હોસ્પિટલો આર્થિક સંકડામણમાં આવી ગઈ છે. ...