બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં ચાર હાથીના મોત, 4 ગંભીર: ઝેરી પદાર્થ ખાવા અથવા ખવડાવવાની શંકા; ટોળામાં સામેલ 5 હાથીઓનું મોનિટરિંગ
મધ્યપ્રદેશ, ઉમરીયા51 મિનિટ પેહલાકૉપી લિંકઉમરિયાના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં મંગળવારે ચાર જંગલી હાથીઓના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. તે જ સમયે ...