બાંગ્લાદેશમાં ભારતીય ચીજોના બહિષ્કાર વિરુદ્ધ પીએમ હસીના: તેણીએ કહ્યું- પહેલા તમારી પત્નીઓની ભારતીય સાડીઓને બાળો; વિપક્ષી નેતાએ કાશ્મીરી શાલ ફેંકી હતી
ઢાકા55 મિનિટ પેહલાકૉપી લિંકવડા પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વિરોધ પક્ષોના કથિત 'ઈન્ડિયા આઉટ' અભિયાન અંગે પોતાનું મૌન તોડ્યું છે. હસીનાએ ...