હૈદરાબાદના ઓપનરે રાહુલનો રેકોર્ડ તોડ્યો: અભિષેકે 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો, સ્ટોઇનિસે શમીના બોલ પર સતત 4 છગ્ગા ફટકાર્યા; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
હૈદરાબાદ22 મિનિટ પેહલાકૉપી લિંકIPL-18ની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ઇતિહાસમાં બીજો સૌથી મોટો રન ચેઝ કર્યો. શનિવારે રમાયેલી બીજી મેચમાં ટીમે ...