Tag: Hyderabad

હવે તમે એક કલાક લઈ લો…ક્યાં આવવાનું છે કહી દેજો: નવનીત રાણાના ’15 સેકન્ડ માટે પોલીસ હટાવી દો..’ના નિવેદન પર ઓવૈસીએ વળતો જવાબ આપ્યો

હૈદરાબાદ5 કલાક પેહલાકૉપી લિંકAIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ અમરાવતીથી ભાજપના ઉમેદવાર નવનીત રાણાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. નવનીત રાણાએ ...

પદ્મશ્રી દર્શનમ મોગિલૈયા મજૂરી કરતા જોવા મળ્યા: કહ્યું- સરકાર તરફથી દર મહિને મળતા 10 હજાર બંધ થઈ ગયા, આર્થિક સ્થિતિ લથડી; મહિને દવાનો ખર્ચ 7 હજાર

હૈદરાબાદ11 મિનિટ પેહલાકૉપી લિંકદુર્લભ સંગીતના સાધન 'કિન્નરા'ના શોધક પદ્મશ્રી દર્શનમ મોગીલૈયા આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં તે હૈદરાબાદમાં ...

વિદેશ મંત્રી જયશંકરે પશ્ચિમી મીડિયાની નિંદા કરી: કહ્યું- તેઓ ભારતની ટીકા કરીને ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

25 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની ટીકા કરવા બદલ પશ્ચિમી મીડિયાની નિંદા કરી હતી. હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન ...

BRS નેતા કે. કવિતાની જામીન અરજી પર આજે સુનાવણી: દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ, 15 માર્ચે ધરપકડ થઈ હતી

નવી દિલ્હી6 કલાક પેહલાકૉપી લિંકતેલંગાણાના પૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાની જામીન ...

USના ઓહાયોમાં ભારતીય વિદ્યાર્થી કિડનેપ: હૈદરાબાદમાં રહેતા પિતા પાસે કિડનેપર્સે એક લાખ રૂપિયાની ખંડણી માગી, કીડની વેચવાની ધમકી આપી

42 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થીનું અપહરણ કરવામાં આવ્યું છે. હૈદરાબાદમાં રહેતા તેના પિતા પાસેથી કિડનેપર્સે લગભગ એક લાખ ...

BRS નેતા કવિતાની ધરપકડ: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની કાર્યવાહી; પૂછપરછ માટે દિલ્હી લાવી શકે; તેલંગાણાના પૂર્વ સીએમ KCRની પુત્રી છે કવિતા

2 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી અને ધારાસભ્ય કે. કવિતાની અટકાયત કરવામાં આવી ...

ઓસ્ટ્રેલિયામાં પત્નીની હત્યા કરીને પતિ હૈદરાબાદ પાછો ફર્યો: 3 વર્ષનો પુત્ર સાસરિયાઓને સોંપીને ફરાર, પત્નીની હત્યાની કબૂલાત પણ કરી

હૈદરાબાદ/કેનબેરા44 મિનિટ પેહલાકૉપી લિંકશ્વેતા અને અશોકની આ તસવીર ઓસ્ટ્રેલિયન અખબાર ન્યૂઝ ડોટ એયુ દ્વારા જાહેર કરવામાં આવી છે.ઓસ્ટ્રેલિયામાં ગયા અઠવાડિયે ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?