Tag: IMD Weather Forecast News

મુંબઈમાં હોર્ડિંગ્સ પડવાથી 14નાં મોત, 74 ઘાયલ: 78ને બચાવાયા; વાવાઝોડાથી 100 ફૂટ ઉંચુ બિલબોર્ડ પડ્યું હતું

નવી દિલ્હી/મુંબઈ5 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લાગેલું એક હોર્ડિંગ સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે જોરદાર વાવાઝોડાને કારણે ...

મુંબઈમાં હોર્ડિંગ્સ પડવાથી 9ના મોત, 59 ઘાયલ: 67ને બચાવી લેવાયા; તોફાન અને વરસાદ દરમિયાન પેટ્રોલ પંપ પર 100 ફૂટ ઉંચુ બિલબોર્ડ પડ્યું હતું

નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકNDRFની ટીમે બિલબોર્ડ નીચે દટાયેલા લોકોને બચાવ્યા.સોમવારે 13મી મેના રોજ બપોરે 3 વાગ્યે મુંબઈમાં હવામાનમાં અચાનક ...

બિહારમાં વીજળી પડતા 11ના મોત: MP-છત્તીસગઢમાં આજે કરા સાથે વરસાદનું એલર્ટ; રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

નવી દિલ્હી6 કલાક પેહલાકૉપી લિંકસમગ્ર દેશમાં પ્રિ-મોનસુન વરસાદના વિસ્તારોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કારણે એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં હિટવેવ ...

દિલ્હીમાં ધૂળની ડમરીઓ ઉડી, બે લોકોનાં મોત: 23 ઘાયલ, 9 ફ્લાઇટ્સ ડાયવર્ટ; યુપી-રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં વરસાદ અને વીજળી પડવાની આગાહી

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી એનસીઆરમાં આકરી ગરમી વચ્ચે શુક્રવારે રાત્રે ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થયો હતો. આ દરમિયાન ...

બેંગલુરુમાં વરસાદને કારણે 17 ફ્લાઈટ ચેન્નાઈ ડાયવર્ટ: એરપોર્ટ ટર્મિનલ 2ની છત પર લીકેજ, ફ્લોર પર પાણી ભરાયું; બારામુલ્લામાં પણ ભારે તોફાન અને વરસાદ

નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકબેંગલુરુ એરપોર્ટના ટર્મિનલ 2ની સીલિંગ પરથી પાણી પડ્યું, જેના કારણે ટર્મિનલમાં પાણી ભરાઈ ગયું.ગુરુવારે રાત્રે અને ...

MP-રાજસ્થાનમાં ત્રણ દિવસ માટે હીટવેવનું એલર્ટ: દિલ્હીમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું; છત્તીસગઢ-ઝારખંડમાં વરસાદ, બિહારમાં વીજળી પડવાથી બેનાં મોત

નવી દિલ્હી9 કલાક પેહલાકૉપી લિંકરાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બંને રાજ્યોમાં આજથી આગામી ...

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં એવલાન્ચ: રાજ્યમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ શરૂ; આગામી 8 કલાકમાં વરસાદ સાથે હિમવર્ષાનું એલર્ટ

નવી દિલ્હી30 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના સોનમર્ગના સરબલ વિસ્તારમાં એવલાન્ચ થયું છે. માછીલમાં ભારે હિમવર્ષાના કારણે છેલ્લા 24 કલાકમાં 12 થી ...

યુપી-બિહાર અને ઝારખંડમાં આજે હીટવેવનું એલર્ટ: MP-છત્તીસગઢ સહિત 9 રાજ્યોમાં તાપમાન 42ºને પાર; આંધ્રપ્રદેશમાં પારો 45 ડિગ્રીએ પહોંચ્યો

નવી દિલ્હી34 મિનિટ પેહલાકૉપી લિંકદેશમાં ભારે ગરમીની અસર યથાવત છે. હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ...

બિહાર-ઝારખંડ સહિત 4 રાજ્યોમાં આજે હીટવેવનું એલર્ટ: MP-છત્તીસગઢ સહિત 26 રાજ્યોમાં વરસાદની શક્યતા; હિમાચલમાં હિમવર્ષાને કારણે 98 રસ્તાઓ બંધ

નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકહવામાન વિભાગે આજે દેશના 4 રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા ...

MP-છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોમાં હીટવેવ: આગામી 3-4 દિવસ સુધી સ્થિતિ આવી જ રહેશે; આજે 17 રાજ્યોમાં વરસાદની આગાહી

નવી દિલ્હી45 મિનિટ પેહલાકૉપી લિંકહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે (20 એપ્રિલ) 12 રાજ્યોમાં ગરમીનું મોજું પ્રવર્તશે. જેમાં બિહાર, મહારાષ્ટ્ર, આંધ્ર ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?