ભારત-ચીન સરહદ પર સૈનિકોને પાછા બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ: કાલે દિવાળીએ એકબીજાને મીઠાઈ ખવડાવશે; પેટ્રોલિંગ અંગે ટૂંક સમયમાં ગ્રાઉન્ડ કમાન્ડર ચર્ચા કરશે
નવી દિલ્હી45 મિનિટ પેહલાકૉપી લિંકભારત-ચીન સરહદ પર દેપસાંગ અને ડેમચોકથી સૈનિકોને પાછા બોલાવવાની પ્રક્રિયા બુધવારે પૂર્ણ થઈ હતી. ગુરુવારે દિવાળી ...