Tag: India

IPLની ફાઈનલ 26મી મેના રોજ યોજાઈ શકે છે: તેના 5 દિવસ પછી T20 વર્લ્ડ કપ; ભારત 17 વર્ષથી ટાઈટલ જીતી શક્યું નથી

IPLની ફાઈનલ 26મી મેના રોજ યોજાઈ શકે છે: તેના 5 દિવસ પછી T20 વર્લ્ડ કપ; ભારત 17 વર્ષથી ટાઈટલ જીતી શક્યું નથી

સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલાકૉપી લિંકIPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ શકે છે અને 26 મે સુધી ચાલી શકે છે. ...

અફઘાનિસ્તાનમાં વિમાન ક્રેશ: મોસ્કો જઈ રહ્યું હતું, કાલે રાત્રે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું; પાક-અફઘાન મીડિયાએ તેને ભારતીય વિમાન ગણાવ્યું

અફઘાનિસ્તાનમાં વિમાન ક્રેશ: મોસ્કો જઈ રહ્યું હતું, કાલે રાત્રે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું; પાક-અફઘાન મીડિયાએ તેને ભારતીય વિમાન ગણાવ્યું

4 મિનિટ પેહલાકૉપી લિંકમોસ્કો જઈ રહેલું વિમાન રવિવારે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયું હતું. તે અફઘાનિસ્તાન થઈને રશિયા જઈ રહ્યો હતો. પાકિસ્તાની ...

પ્રજ્ઞાનંદ ભારતની નંબર 1 ચેસ ખેલાડી બન્યો: વિશ્વનાથને આનંદને પાછળ છોડ્યો; ટાટા સ્ટીલ માસ્ટર્સ ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયનને હરાવ્યો

પ્રજ્ઞાનંદ ભારતની નંબર 1 ચેસ ખેલાડી બન્યો: વિશ્વનાથને આનંદને પાછળ છોડ્યો; ટાટા સ્ટીલ માસ્ટર્સ ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયનને હરાવ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદે બુધવારે ટાટા સ્ટીલ માસ્ટર્સ 2024ના ચોથા રાઉન્ડમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ચીનના ડિંગ ...

માલદીવે કહ્યું- ભારત 15 માર્ચ સુધીમાં સૈનિકો હટાવી લે: રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું- આ જ મોઈઝ્ઝુ સરકારની નીતિ, ભારતીય હાઈકમિશનર સાથેની મુલાકાત બાદ એલાન

માલદીવે કહ્યું- ભારત 15 માર્ચ સુધીમાં સૈનિકો હટાવી લે: રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું- આ જ મોઈઝ્ઝુ સરકારની નીતિ, ભારતીય હાઈકમિશનર સાથેની મુલાકાત બાદ એલાન

14 મિનિટ પેહલાકૉપી લિંકડિસેમ્બર 2023માં આયોજિત COP28 સમિટમાં PM મોદી અને રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ...

ભાજપનું સંગઠન, મેનપાવર અને મની પાવર એકદમ મજબૂત: I.N.D.I.A.માં તો સીટ વહેંચણીનાં પણ ડખા, મમતા-અખિલેશ કોંગ્રેસને વધુ સીટ આપવા તૈયાર નથી

ભાજપનું સંગઠન, મેનપાવર અને મની પાવર એકદમ મજબૂત: I.N.D.I.A.માં તો સીટ વહેંચણીનાં પણ ડખા, મમતા-અખિલેશ કોંગ્રેસને વધુ સીટ આપવા તૈયાર નથી

નવી દિલ્હી42 મિનિટ પેહલાકૉપી લિંકવિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં બેઠક વહેંચણી સહિત ગઠબંધનના પ્રમુખ અને સંયોજક પદને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે. ...

મલ્લિકાર્જુન ખડગે I.N.D.I.A.ના અધ્યક્ષ તરીકે નિયુક્ત: સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી; બિહારના CM નીતીશ કુમારે સંયોજક બનવાની ના પાડી દીધી
ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 5.69% થયો: કારણ ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ, આ નવેમ્બરમાં 5.55% હતા

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 5.69% થયો: કારણ ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ, આ નવેમ્બરમાં 5.55% હતા

નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકડિસેમ્બરમાં ભારતનો રિટેલ ફુગાવો વધીને 5.69% થયો છે. આ 4 મહિનામાં મોંઘવારીનું સર્વોચ્ચ સ્તર છે. સપ્ટેમ્બરમાં ...

આમળા અનેક બીમારીનો ઈલાજ: કરચલીઓથી છુટકારો મેળવો, વાળને કાળા, જાડા, લાંબા અને ચમકદાર બનાવો; જાણો દરરોજ કેટલા આમળા ખાવા જોઈએ?

આમળા અનેક બીમારીનો ઈલાજ: કરચલીઓથી છુટકારો મેળવો, વાળને કાળા, જાડા, લાંબા અને ચમકદાર બનાવો; જાણો દરરોજ કેટલા આમળા ખાવા જોઈએ?

36 મિનિટ પેહલાકૉપી લિંકગુણોની ખાણ એવા આમળાને 'અમૃત ફળ' કહેવામાં આવે છે કારણ કે આમળાથી શરીર સ્વસ્થ રહે છે. તે ...

ખામીયુક્ત દવાઓના રિકોલ અંગે ડ્રગ્સ ઓથોરિટીને જાણ કરવી પડશે: સરકારે કંપનીઓ માટે નવા ધોરણો બનાવ્યા; આ વર્ષથી લાગુ

ખામીયુક્ત દવાઓના રિકોલ અંગે ડ્રગ્સ ઓથોરિટીને જાણ કરવી પડશે: સરકારે કંપનીઓ માટે નવા ધોરણો બનાવ્યા; આ વર્ષથી લાગુ

નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકઆરોગ્ય મંત્રાલયે ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે નવી માર્ગદર્શિકાની સૂચના જારી કરી છે, જે હેઠળ જો કંપનીઓ કોઈપણ ...

માલદીવની આઝાદીનું સન્માન કરે ભારત, પોતાની સેના હટાવે: રાષ્ટ્રપતિ મુઈઝુએ કહ્યું- આ જ અમારા નાગરિકોની ઈચ્છા, તેનાથી બંને દેશોના સંબંધ નહીં બગડે

માલદીવની આઝાદીનું સન્માન કરે ભારત, પોતાની સેના હટાવે: રાષ્ટ્રપતિ મુઈઝુએ કહ્યું- આ જ અમારા નાગરિકોની ઈચ્છા, તેનાથી બંને દેશોના સંબંધ નહીં બગડે

3 કલાક પેહલાકૉપી લિંકમાલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ કહ્યું છે કે જો ભારત પોતાની સેનાને નહીં પાછી ખેંચે તો તે માલદીવના ...

Page 17 of 19 1 16 17 18 19

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?