કોરોનાનો JN.1 વેરિયન્ટ વિશ્વના 40 દેશોમાં ફેલાયો: ભારતમાં 21 કેસ, WHOએ કહ્યું- કોઈ જોખમ નથી, પરંતુ ભીડમાં માસ્ક પહેરો
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19ના નવા પ્રકારને લઈને ચેતવણી જારી કરી છે. જમ્મુની હોસ્પિટલોને જરૂરી દવાઓ સાથે ...