ક્યાં ગાયબ થઈ ગયો રણવીર અલ્હાબાદિયા?: વિવાદ વચ્ચે ઘર પર તાળું, ફોન સ્વિચ ઓફ; પોલીસનો દાવો- 2 સમન્સ પાઠવ્યા છતાં હાજર ન થયો
2 મિનિટ પેહલાકૉપી લિંકસમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. શોમાં રણવીરે ...