શુભમન ગિલે પિંક બોલથી નેટ્સમાં પ્રેક્ટિસ કરી: ઓસ્ટ્રેલિયા PM-XI સામે મેચ રમી શકે; પર્થ ટેસ્ટ પહેલાં ઈજાગ્રસ્ત થયો હતો
કેનબેરા4 કલાક પેહલાકૉપી લિંકભારતીય બેટર શુભમન ગિલ અંગૂઠાની ઈજામાંથી સાજો થઈ ગયો છે. તે શુક્રવારે કેનબેરામાં નેટ્સ કરતો જોવા મળ્યો ...