સંજુ સેમસન પર 12 લાખનો દંડ: ગુજરાત સામે સ્લો ઓવરરેટ, ફિલ્ડિંગ વખતે છેલ્લી ઓવરમાં ચાર જ ફિલ્ડર્સ બહાર હતા; પંતને બે વખત દંડ ફટકાર્યો છે
સ્પોર્ટ્સ ડેસ્ક24 મિનિટ પેહલાકૉપી લિંકરાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બુધવારે જયપુરમાં ગુજરાત ...