કોહલીએ ફટકારી શાનદાર સિક્સ: રજત પાટીદારે બેક-ટુ-બેક 4 સિક્સર ફટકારી, કર્ણએ રેડ્ડીને બોલ્ડ કર્યો; મેચ મોમેન્ટ્સ
સ્પોર્ટ્સ ડેસ્ક24 મિનિટ પેહલાકૉપી લિંકIPL-2024ની 41મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 35 રનથી હરાવ્યું. હૈદરાબાદના રાજીવ ...