Editor’s View: ટ્રમ્પની રાજહઠ દુનિયાને ડૂબાડશે: ઈરાન સાથે નવું યુદ્ધ છેડવાના મૂડમાં, અમેરિકા ભારતમાં ન્યૂક્લિયર રિએક્ટર બનાવવા તૈયાર
મિડલ ઈસ્ટના 11 દેશોમાં એકમાત્ર દેશ ઈરાન એવો છે જે નજીકના સમયમાં ન્યૂક્લિયર હથિયાર બનાવી લેશે. અમેરિકાની એવી ઈચ્છા છે ...