શિયાળામાં પશુ-પક્ષીઓ માટે અલાયદી વ્યવસ્થા: પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહ-વાઘનાં શેલ્ટરમાં કંતાન, સરિસૃપો માટે માટલામાં લેમ્પ, ચિતલ-સાબર જેવા પ્રાણીઓ માટે સૂકો ઘાસ
રાજકોટ21 મિનિટ પેહલાકૉપી લિંકહાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. જેમાં પ્રાણીઓ અને પક્ષીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં તેના માટે ...