Tag: Israel Vs Hamas

ગાઝામાં ગમે ત્યારે સીઝફાયર:  હમાસે કહ્યું- 24થી 48 કલાકમાં નિર્ણય લઈશું; અમેરિકાએ કહ્યું- ઇઝરાયલ 6 અઠવાડિયા સુધી હુમલો નહીં કરે

ગાઝામાં ગમે ત્યારે સીઝફાયર: હમાસે કહ્યું- 24થી 48 કલાકમાં નિર્ણય લઈશું; અમેરિકાએ કહ્યું- ઇઝરાયલ 6 અઠવાડિયા સુધી હુમલો નહીં કરે

તેલ અવીવ/કાહિરા/વોશિંગ્ટનઅમુક પળો પેહલાકૉપી લિંકહમાસનો દાવો છે કે ગાઝામાં ઇઝરાયલના હુમલાને કારણે અત્યાર સુધીમાં 30 હજાર પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ...

જે ઇમારતમાં ઇઝરાયલી સૈનિકોએ બોમ્બ મૂક્યો તે જ ધરાશાયી થઇ: આ બિલ્ડિંગ હમાસનું ઠેકાણું હતું, માર્યા ગયેલા 24 સૈનિકોમાંથી એક ગૂનેગાર હતો

જે ઇમારતમાં ઇઝરાયલી સૈનિકોએ બોમ્બ મૂક્યો તે જ ધરાશાયી થઇ: આ બિલ્ડિંગ હમાસનું ઠેકાણું હતું, માર્યા ગયેલા 24 સૈનિકોમાંથી એક ગૂનેગાર હતો

તેલ અવીવ2 કલાક પેહલાકૉપી લિંક23 જાન્યુઆરીએ ગાઝામાં માર્યા ગયેલા 24 સૈનિકો હમાસના બેઝને નષ્ટ કરવા પહોંચ્યા હતા. ધ ગાર્ડિયનના અહેવાલ ...

નેતન્યાહૂ કેબિનેટે 15 અબજ ડોલરનું બજેટ મંજૂર કર્યું: લશ્કરી સાધનો- યુદ્ધ અસરગ્રસ્તો પાછળ ખર્ચવામાં આવશે; ઇઝરાયલે કહ્યું- અમારા માટે યુદ્ધ જીતવું મહત્વપૂર્ણ

નેતન્યાહૂ કેબિનેટે 15 અબજ ડોલરનું બજેટ મંજૂર કર્યું: લશ્કરી સાધનો- યુદ્ધ અસરગ્રસ્તો પાછળ ખર્ચવામાં આવશે; ઇઝરાયલે કહ્યું- અમારા માટે યુદ્ધ જીતવું મહત્વપૂર્ણ

તેલ અવીવ12 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલ કેબિનેટની બેઠક દરમિયાન નેતન્યાહૂ. (ફાઈલ)ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને રાજકીય મોરચે મોટી રાહત મળી છે. કેબિનેટે ...

ઇઝરાયલે કહ્યું- હમાસ વિરુદ્ધ કાર્યવાહી જરૂરી હતી: ICJમાં કહ્યું- દુનિયા સામે જૂઠાણું રજુ કરવામાં આવી રહ્યું છે; જર્મની વાતચીતની તરફેણમાં

ઇઝરાયલે કહ્યું- હમાસ વિરુદ્ધ કાર્યવાહી જરૂરી હતી: ICJમાં કહ્યું- દુનિયા સામે જૂઠાણું રજુ કરવામાં આવી રહ્યું છે; જર્મની વાતચીતની તરફેણમાં

તેલ અવીવ/ધ હેગ3 કલાક પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઇઝરાયલ વિરુદ્ધ નરસંહારના કેસમાં શુક્રવારે બીજા દિવસે સુનાવણી થઈ. આ કેસ ...

ગાઝામાં ભૂલથી ઇઝરાયલના 29 સૈનિકોના મોત: પોતાના સાથીઓએ જ ગોળી મારી દીધી; હવે હિઝબુલ્લાહ પર તેજ હુમલા

ગાઝામાં ભૂલથી ઇઝરાયલના 29 સૈનિકોના મોત: પોતાના સાથીઓએ જ ગોળી મારી દીધી; હવે હિઝબુલ્લાહ પર તેજ હુમલા

ટેલ અવીવ14 મિનિટ પેહલાકૉપી લિંક31 ડિસેમ્બર, 2023 સુધી ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં કુલ ઈઝરાયલના 172 સૈનિકો માર્યા ગયા છે. ...

હમાસના વીડિયોમાં બંધકોએ કહ્યું- અમે મરવા નથી માંગતા: અમને અહીંથી બહાર કાઢો; UNSCમાં સીઝફાયર વોટિંગ માટે અમેરિકાને મનાવી રહ્યા છે દેશ

હમાસના વીડિયોમાં બંધકોએ કહ્યું- અમે મરવા નથી માંગતા: અમને અહીંથી બહાર કાઢો; UNSCમાં સીઝફાયર વોટિંગ માટે અમેરિકાને મનાવી રહ્યા છે દેશ

તેલ અવીવ/વોર્સો2 મિનિટ પેહલાકૉપી લિંકહમાસે સોમવારે ત્રણ ઇઝરાયલી બંધકોનો વીડિયો જાહેર કર્યો હતો. ત્રણેય બંધકોની ઉંમર 80 વર્ષની આસપાસ છે. ...

ગાઝામાં સીઝફાયર માટે આજે ફરી મતદાન: હમાસના વીડિયોમાં બંધકોએ કહ્યું- અમે ઇઝરાયલના હુમલામાં મરવા નથી માંગતા, અમને આઝાદ કરાવો

ગાઝામાં સીઝફાયર માટે આજે ફરી મતદાન: હમાસના વીડિયોમાં બંધકોએ કહ્યું- અમે ઇઝરાયલના હુમલામાં મરવા નથી માંગતા, અમને આઝાદ કરાવો

તેલ અવીવ/વોર્સો30 મિનિટ પેહલાકૉપી લિંકઆ તસવીર હમાસની કેદમાં ઈઝરાયલના ત્રણ બંધકોની છે, જેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.​​​​​યુદ્ધમાં સીઝફાયરની માંગ ...

નેતન્યાહુના મંત્રીની રાજીનામાની ધમકી: રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીએ કહ્યું- યુદ્ધ બંધ ન થવું જોઈએ; સીઆઈએ અને મોસાદની વાતચીત શરૂ

નેતન્યાહુના મંત્રીની રાજીનામાની ધમકી: રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીએ કહ્યું- યુદ્ધ બંધ ન થવું જોઈએ; સીઆઈએ અને મોસાદની વાતચીત શરૂ

તેલ અવીવ/વોર્સોએક કલાક પેહલાકૉપી લિંકરાજીનામું આપવાની ધમકી આપનાર અતામર ગીવીર ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી છે. (ફાઈલ)ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?